કુલ પૃષ્ઠ અવલોકનો

શનિવાર, 26 મે, 2012

તમારી ઇજ્જત ઇજ્જત છે અને અમારી ધૂળધાણી

તા. 25 મે 2012ના દિવ્ય ભાસ્કરના આ સમાચારમાં  સંકળાયેલી વ્યક્તિઓ મુસ્લિમ સમાજની છે,
 એટલે  તેમના નામ બદલ્યા વિના અહેવાલ છાપવામાં આવ્યો છે. 


એ જ દિવસે આ જ છાપામાં છપાયેલા અન્ય એક  સમાચારમાં સંડોયાવેલી વ્યક્તિઓ દલિત સમાજની
 છે, એટલે એમના નામ બદલવાની પણ પરવા કરવામાં આવી નથી

પરંતુ, એ જ દિવસે આ જ અખબાર છપાયેલા અન્ય સમાચારમાં સંડોવાયેલી વ્યક્તિઓના
 નામ બદલવામાં આવ્યા છે, કેમ કે તે વ્યક્તિઓ સવર્ણ છે. અલબત્ત, પતિની પ્રેમીકા મુસ્લિમ
છે, એ તો પાછુ જાહેર કરવું જ પડે, નહિતર હિન્દુત્વમાં તીરાડ પડી જાય.

1 ટિપ્પણી:

  1. ગુજરાતનો સમાજ અને બુદ્ધિજીવીઓ જેટલી હિંદુ-મુસ્લિમ પ્રશ્નો અંગે જેટલી પીડા અનુભવે છે .. તેટલી દલિત સમાજ વિષે પીડા અનુભવતા નથી.. અરે અન્યાય સામે બોલતા સુદ્ધા નથી... હિંદુ-મુસ્લિમ પ્રશ્નો અંગે બોલકો સમાજ દલિત પ્રશ્નો માટે કપટી મૌન સેવીને સાચી રીતે ..અન્યાયના ભાગીદાર પણ બને છે .. છુપી રીતે તેને અનુમોદન પણ આપે છે ..મનીષભાઈ .. આપને હજી એક સદી પાચલ ચાલીયે છીએ દલિતોના પ્રશ્નો.. પ્રતિભા..તેમના સહયોગને સમજવા માટે ...

    જવાબ આપોકાઢી નાખો