કુલ પૃષ્ઠ અવલોકનો

સોમવાર, 18 ફેબ્રુઆરી, 2013

રામને જુતા મારનાર પેરીયારનું પ્રવચન



તમે સ્વાભિમાન ચળવળના સિદ્ધાંતો વિષે જાણો છો? હું તમને કહું છું. એ સિદ્ધાંતો છે,


ઇશ્વરનો નાશ થવો જ જોઇએ.

ધર્મનો નાશ થવો જ જોઇએ.
કોંગ્રેસનો નાશ થવો જ જોઇએ.
ગાંધીવાદનો નાશ થવો જ જોઇએ.
બામણવાદનો નાશ થવો જ જોઇએ. 


- પેરીયાર રમાસ્વામી નાયકર.

(14 એપ્રિલ, 1987એ જાતિ નિર્મૂલન સમિતિએ દક્ષિણ ભારતના મહાન રેશનાલિસ્ટ પેરીયાર રામાસ્વામી નાયકરનું અંતિમ પ્રવચન ‘બામણવાદ સામેના યુદ્ધની ઘોષણા’નો ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ કર્યો હતો. 32 પાનાનું આ પ્રવચન વીસમી સદીના એક મહાન ક્રાન્તિકારીની વિચારધારાનો ઐતિહાસિક દસ્તાવેજ છે. દરેક રેશનાલિસ્ટે આ પ્રવચન વાંચવા જેવું છે.)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો