કુલ પૃષ્ઠ અવલોકનો

મંગળવાર, 3 એપ્રિલ, 2012

ઉત્તરપ્રદેશમાં દલિતના મોઢામાં સરપંચે ગુ ઢાંસી દીધું


ભારતના જાતિવાદનો ચહેરો

ડેક્કન હેરાલ્ડ

સંજય પાંડે, લખનૌ, એપ્રિલ 1, 2012

ઉત્તરપ્રદેશના લલિતપુર જિલ્લામાં એક દલિત યુવાનના મોંઢામાં ગામના સરપંચ અને તેના સમર્થકોએ માનવ મળ ઢાંસી દીધું હતું. પોલીસે નોંધેલી ફરીયાદ પ્રમાણે જિલ્લાના માલીવારા ખુર્દ ગામે આરોપીઓએ યુવાનને માર્યો પણ હતો અને પોલીસ પાસે જશે તો ખરાબ પરીણામોની ચેતવણી આપી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, યુવાન ગામના સરપંચ ચલીરાજા પાસે ગયા ગુરુવારે ગયો હતો અને દલિતોના ઘરો નજીક શૌચાલયના બાંધકામ માટે ભંડોળની માગ કરી હતી, જેથી તેમને ખુલ્લામાં શૌચક્રિયા કરવી ના પડે. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો