મુંબઈ કે દિલ્હીથી કોઈ આંબેડકરવાદી આવે તો ગુજરાતમાં એને સાંભળનારા ઘણા મળી રહે. મુંબઈના આંબેડકરવાદીઓ તો પોતાને બાબાસાહેબના પહેલા ખોળાના સમજે છે. તમારા બાપદાદાઓએ બાબાસાહેબને કાળા ઝંડા બતાવેલા, એવું અહીંના ગુજુ આંબેડકરવાદીને કહે એટલે ગુજુ એના શર્ટ-પેન્ટમાં સંકોચાઈ જાય. ગુજરાતી આંબેડકરવાદીઓએ લઘુતાગ્રંથિમાંથી બહાર આવવાની જરૂર છે. દિલ્હીમાં બધા તીસમારખાં નથી અને બાબાસાહેબના વોલ્યુમના અનુવાદના ગંભીર કામો પણ નકરા રેઢિયાળપણાથી થયા હતા અને ઠાલા ખુશામતખોરોને આવા કામો સોંપાયા હતા તેની સચોટ પ્રતીતી કરાવતા કેટલાક ઉદાહરણો અત્રે રજુ કર્યા છે.
બાબાસાહેબના ગ્રંથ રીડલ્સ ઇન હિન્દુઇઝમના હિન્દી અનુવાદમાં થયેલી ભયાનક ગંભીર ભૂલો પર એક નજર નાંખો. 1996માં અમે બાબાસાહેબના ગ્રંથોના ગુજરાતી અનુવાદનું વેટિંગ (vetting) કર્યું હતું. વેટિંગમાં મૂળ અંગ્રેજી ગ્રંથ સાથે અનુવાદને સરખાવીને તેમાં જરૂરી સુધારાવધારા કરવાના હોય છે. આ વેટિંગ કાર્ય વખતે અમને આ ભૂલો જાણવા મળી હતી. રીડલ્સના ગુજરાતી અનુવાદકનું અંગ્રેજી એટલું સારું નહોતું, પરંતુ મુખ્ય સંપાદકે સંબંધો સાચવવા તેમને અનુવાદનું કામ સોંપ્યું હતું. વેટિંગ વખતે અમને સમજાયું કે ગુજરાતી અનુવાદ મૂળ અંગ્રેજી પુસ્તકના હિન્દી અનુવાદમાંથી થયો છે. એટલે હિન્દી અનુવાદ વાંચતા તેમાં નીચેની કેટલીક ભૂલો જોવા મળી, જે ગુજરાતી અનુવાદમાં પણ જોવા મળી હતી. સૌથી ભયાનક ભૂલ તો હ્યુમન ઇન્ટેલેક્ટ પર માનવ સભ્યતાની પ્રગતિ નિર્ભર છે, તેનો અનુવાદ માનવ બુદ્ધિના બદલે આદ્યાત્મિક જ્ઞાન કરવામાં આવ્યો. આને ભૂલ ના કહેવાય, વૈચારીક ખીલવાડ જ કહેવાય.
બાબાસાહેબના ગ્રંથ રીડલ્સ ઇન હિન્દુઇઝમના હિન્દી અનુવાદમાં થયેલી ભયાનક ગંભીર ભૂલો પર એક નજર નાંખો. 1996માં અમે બાબાસાહેબના ગ્રંથોના ગુજરાતી અનુવાદનું વેટિંગ (vetting) કર્યું હતું. વેટિંગમાં મૂળ અંગ્રેજી ગ્રંથ સાથે અનુવાદને સરખાવીને તેમાં જરૂરી સુધારાવધારા કરવાના હોય છે. આ વેટિંગ કાર્ય વખતે અમને આ ભૂલો જાણવા મળી હતી. રીડલ્સના ગુજરાતી અનુવાદકનું અંગ્રેજી એટલું સારું નહોતું, પરંતુ મુખ્ય સંપાદકે સંબંધો સાચવવા તેમને અનુવાદનું કામ સોંપ્યું હતું. વેટિંગ વખતે અમને સમજાયું કે ગુજરાતી અનુવાદ મૂળ અંગ્રેજી પુસ્તકના હિન્દી અનુવાદમાંથી થયો છે. એટલે હિન્દી અનુવાદ વાંચતા તેમાં નીચેની કેટલીક ભૂલો જોવા મળી, જે ગુજરાતી અનુવાદમાં પણ જોવા મળી હતી. સૌથી ભયાનક ભૂલ તો હ્યુમન ઇન્ટેલેક્ટ પર માનવ સભ્યતાની પ્રગતિ નિર્ભર છે, તેનો અનુવાદ માનવ બુદ્ધિના બદલે આદ્યાત્મિક જ્ઞાન કરવામાં આવ્યો. આને ભૂલ ના કહેવાય, વૈચારીક ખીલવાડ જ કહેવાય.
why did the Brahmins go further and declare
that the vedas are neither made by man nor by god? (P-3)
ब्राह्मणो की इस माया की तुलना की वेद ने मनुष्य रचित है न भगवान की सृष्टि? (P-11)
how did the brahmins wed an ahimsak god to a
blood thirsty goddess? (p.3)
ब्राह्मणों ने अहिंसक देवता के साथ रक्त पिपासु देवी क्यों बांधी? (p.12)
it will be noticed how Brahmins have changed
and chopped. (p.5)
पुस्तक पढने से पता चलेगा कि ब्राह्मणें में एकाएक बदलाव कैसे आया।
there are certain Jews whom thou hast set over
the affairs of the province of babylon. (p.7)
कुछ ऐसे यहूदी है जो श्रीमान के आदेश से वेवीलोन में बसे है। (p.14)
the advance of civilization solely depends on
the acquisitions made my the human intellect. (p.8)
यह देखा है कि सभ्यता मानव के आध्यात्मिक ज्ञान के योगदान पर निर्भर रही है। (p.8)
… employing for the purpose as their priest a
Muhammadan dafali fakir.(p.14)
उनका प्रयोजन वैसा ही लगता है जैसा मुस्लिम फकीर दफाली का था। (p.20)
and the others make it a rule to dedicate one
daughter to a life of religious prostitution. (p.15)
कहीं कहीं यह भी चलन है कि लोग अपनी कन्या को धार्मिक कदाचार के लिये समपर्ति कर देते है। (p.21)
‘it must be said to the credit of authors of
the text books of these philosophies that before proceeding to defend the
authority of the vedas they have been very careful to set out the case of their
opponents who were opposed to the authority of the Vedas. (p.39)
यह स्पष्ट है कि कुटील लेखकों ने इन दर्शनशास्त्र पर एक तरफ पाठ्यपुस्तकें लिखी है। उन्होनें वेदो की प्रमाणिकता का औचित्य बताने से पूर्व इस बात का पुरा षडयंत्र रचा है कि वेदो की सत्ता को चुनौती देनेवाले उनके विरोधीओ का मत उनेक पाठ्यपुस्तको के पास भी फटक न सके। (p.45)
now since these particular sentence have no
authority, the entire veda will be proved by these specimen stand in the same
predicament, since all its other parts have the same author, or are of the same
character, as the these portions. (p.40)
क्योंकि इस वाक्य विशेष में इन उदाहरणो के अनुसार एक सा कथन होने के कारण और यह सभी रचनाये एक व्यक्ति की है इसलिये समान प्रकृति की है और उनमें कोई प्रमाणिकता नहीं हैं (p.46)
an old ox, in blanket and slipper is standing
at the door….(p.40)
कम्बल और खडाउ पहनें एक बुढा द्वार पर खडा है। (p.46)
‘ghora, the descendent of angiras… (p.88)
आंगरिस के कुल से धोरोने.... (p.88)
a person Ghora by name and an Angiras by
family…. (p.98)
घोर जाति के आंगरिस कुल के एक व्यक्तिने .... (p.98)
for this Jemini relies on the conduct of men
who have believed in vedanta. (p.158)
इसीलिये जैमिनी उन लोगों के विरुद्ध है, जो वेदांत में आस्था रखते है।(p.166)
the ‘broad-hipped’ divinity protecting the
feminine sex functions throws consider able light on this aspect of vishnus’s
personality. (p.165)
विस्तीर्ण नितम्बा नारी रतिक्रिया को सुखद बनानेवाले विष्णु के चरित्र पर प्रकाश डालती है। (p.172)
in the first place let it be noted that this
dogma does not rest on the ground that the vedas are created by god. (p.136)
सर्वंप्रथम यह उल्लेखनीय है कि वह मान्यता निराधार है कि वेदों की रचना परमात्मा ने की हैं।
in the preceding aphorism it was declared that
the connections of words and their meaning is eternal. (p.138)
परवर्ती सूक्तियो में उदघोषित किया गया है कि ध्वनि का संयोजन और उसका अर्थ सनातन है (p.146)
the state of bramcharaya has both de jure and
de facto connotation in that it means an unmarried state if life. (p.205)
ब्रह्मचर्य आश्रम का सरलार्थ और भावार्थ है - अविवाहित स्थिति (p.207)
he has compelled arana to enter the martial
state. (p.214)
वह वैवाहिक जीवन में प्रवेश करने से पूर्व स्वबंधित अरण था। (p.216)
a
reader of the Manu Smriti will find that Manu for the purposes of his
discussion groups the various castes under specific heads. (p.215)
किसी विचारगोष्ठी के लिये यदि कोई मनुस्मृति का अध्ययन करेगा तो वह पायेगा कि उसने जातियो की कई श्रेणिया कीं है। (p.217)
let the king to whose house the vratya who knows this,
comes as a guest. (p.238)
उसके घर जानेवाला व्रात्य अतिथि रूप में आता हैं। उसे वह (राजा) (p.243)
and in her he created viraj. (p.33)
और उसी में विराट पुरुष की सृष्टि की (p.33)
Brahma thus formerly created the prajapatis …
equaling the sun and fire. (p.244)
इस प्रकार ब्रह्माने पहले अपनी शक्ति से प्रजातियों के समान भव्य सूर्य और अग्नि को रचा। (p.244)
such immoralities were so common among Brahmins
that Draupadi when she was called a cow by Duryodhana for her polyandry is said
to have said she was sorry that her husbands were not born as Brahmins. (p.300)
ब्राह्मणों के बीच ऐसी अनैतिकता व्याप्त थी कि जब बहुपतित्व के कारण दुर्योधन ने द्रौपदी पर कटाक्ष किया और उसकी गाय से उपमा दी तो उसने कहा कि तेरे पतियों को तो ब्राह्मणो के घर पैदा होना चाहिये था। (p.301)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો