કુલ પૃષ્ઠ અવલોકનો

ગુરુવાર, 4 ઑક્ટોબર, 2012

ખોટા માહિતી અહેવાલો false information report (FIR)



છેલ્લા બે વર્ષમાં સૌરાષ્ટ્રમાં મોદીની પોલીસે કરેલા ખોટા માહિતી અહેવાલો

રાજકોટ

નોંધ: આ ઘટનામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તોડવાની અફવા ફેલાવીને દલિતો

પર દમનચક્ર ચલાવવામાં આવ્યું. પ્રતિમા યથાવત છે, દલિતો હતાહત છે.

વર્ષ 2011

ગુનો બન્યા તારીખ  15-4-11

ગુનો નોંધાયા તારીખ  16-4-11

FIR નંબર 107-11

પો. સ્ટે. બી ડીવી.

કલમો IPC 143, 147, 148, 149, 136, 188                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               
તહોમતદારો 

પંકજ રાઠોડ (૩૨), દિનેશ કે. અઘોરા (૨૦), ભૂપતભાઈ બી. સોલંકી (૩૫), મુકેશભાઈ બી.

(૨૭), તુષારભાઈ ડી. પરમાર (૧૯), જંયતીભાઈ એચ. () , ગોવિંદભાઈ એન. (૬૨),

વિજયભાઈ એસ. રાઠોડ (૨૪), કેશુભાઈ અઘોરા (૫૫), રમેશભાઈ બી. જાદવ (૨૬), ભાવેશ 

એસ. રાઠોડ (૨૬), મુકેશ બી. ગોહિલ (૨૭), શશિકાંત રાઠોડ (૪૫), રવીન્દ્ર બી. ગોહિલ 

(૩૦), વિનોદ એમ. પારધી (), પ્રેમજીભાઈ એન. અઘોરા (૩૮), સુરેશ કે. અઘોરા (૨૫), 

દીપક કે. મકવાણા (૩૬), કુનાભાઈ લી.મૂછાડિયા (૫૨), હર્ષદ ડી. રાઠોડ (૨૦), મહેશ આર.

મકવાણા (૨૭), નજીર એ. (૨૨), સાહિલ આબ્રહિમ (૨૭), સસુમભાઈ અહેમદ (૪૩), મનીષ

જી. પારધી (૧૯), ભાવેશ જી.રાઠોડ (૨૧), અજય પી. રાઠોડ (૨૪), ગૌરી વિનોદ પારધી

(૨૦), કેશુભાઈ એમ. પારધી ()

વર્ષ 2011

ગુનો બન્યા તારીખ 14-4-11

ગુનો નોંધાયા તારીખ 14-4-11

FIR નંબર 144-11

પો. સ્ટે. ગાંધીગ્રામ 

કલમો IPC 143,147, 149, 341, 427, 323, 188

તહોમતદારો 

અજાણ્યા આશરે ૫૦૦ માણસોનું ટોળું

વર્ષ 2011

ગુનો બન્યા તારીખ 14-4-11

ગુનો નોંધાયા તારીખ14-4-11

FIR નંબર 103-11

પો. સ્ટે. બી. ડીવી.
 
કલમો IPC 143, 147, 148, 149, 324, 323, 452, 427, 188

તહોમતદારો 

ભરત હરિજન, બાબુ હરિજન, ટીટો હરિજન, હર્ષદ હરિજન, કાન્ત હરિજન, રાહુલ હરિજન, 

દેવી હરિજન, પ્રકાશ હરિજન, અરવિંદ હરિજન, દીપક હરિજન.

વર્ષ 2011

ગુનો બન્યા તારીખ 14-4-11

ગુનો નોંધાયા તારીખ 15-4-11

FIR નંબર 106-11

પો. સ્ટે. બી.ડીવી.

કલમો IPC 143, 147, 148, 149, 436, 394, 139, 323, 427, 188

તહોમતદારો

દીપક મકવાણા, ભરત એચ. જાદવ, બાબલુભાઈ ડીસવાડા, ડી.બી. મકવાણા, રાહુલ વી.

પારધી, પ્રકાશ રિક્શાવાળા, અરવિંદ માધાભાઈ, કાંતિ હીરાભાઈ, હર્ષદભાઈ, ટીટો હીરાભાઈ, 

જેઠાભાઈ, ગોવિંદભાઈ અઘોરા, બાલાભાઈ, આશરે ૫૦ લોકોનું ટોળું.

વર્ષ 2011

ગુનો બન્યા તારીખ 14-4-11

ગુનો નોંધાયા તારીખ 14-4-11

FIR નંબર 102-11

પો. સ્ટે. બી.ડીવી.

કલમો 143, 147, 148, 149, 295, 435, 188

તહોમતદારો

મોહમ્મદ કરીમ, અતીરામ સતાર, ગુલીયો, ગાલો, પાડો, વિક્કી, મેલો, કાંતિ અરવિંદ

થોરાળા

વર્ષ 2012

ગુનો બન્યા તારીખ 25-6-12


ગુનો નોંધાયા તારીખ 25-6-12

FIR નંબર 108-12

પો. સ્ટે. થોરાલા

કલમો IPC 143, 147, 148, 149, 339, 332, 341, 427 GPA 135 (1)

તહોમતદારો

ગીરીશભાઈ એસ. વાણિયા, ભરતભાઈ વી. બારોટ, મૂળજીભાઈ એસ. સોલંકી, બેચરભાઈ એસ

સોલંકી, કાંતિભાઈ પી. રાઠોડ, ગણપતભાઈ જી. પરમાર, દિલીપભાઈ એમ. બારોટ,

ધર્મેશભાઈ એલ. ચાવડા, અજયભાઈ એમ. ચાવડા રાજેશભાઈ એમ. સોલંકી, હરેશભાઈ એમ.

સાડેસા, જયેશભાઈ એમ. સાડેસા, ભીમજીભાઈ એમ. પરમાર, રવિભાઈ બી. પરમાર,

પોપટભાઈ કે. સરવેયા, રમેશભાઈ ડી. પરમાર, પ્રદીપભાઈ કે. વાઘેલા, નરેશભાઈ બી.

ધુંદલ, પ્રવીણભાઈ બી. નકુમ.

થાનગઢ

વર્ષ 2012

ગુનો બન્યા તારીખ 22-9-12

ગુનો નોંધાયા તારીખ 23-9-12

FIR નંબર 68-12

પો. સ્ટે. થાનગઢ

કલમો 307, 147, 143, 148, 149, 186, 332, 333, 353, 34 GPA 135

તહોમતદારો

કાળુ એમ. ચારણ, જયેશ જે. ચાવડા, ભૂપતલાલજી સોલંકી, સુરેશ કે. ચાવડા, નવીન ડી.

મકવાણા, પંકજ એમ. સુમરા, કિશોર એચ. સિંઘલ, વિનુ પી. ચાવડા, ૨૦૦ થી ૨૫૦નું ટોળું









ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો