કુલ પૃષ્ઠ અવલોકનો

શુક્રવાર, 21 ડિસેમ્બર, 2012

દાળભાત અભડાય, લાડુ ના અભડાય!

 
વિનોદ દવે

દાતાઓની બેઠકમાં ઓછા ટકા પ્રવેશ મળે છે. તો દાતાની સીટમાં ઓછા ટકાએ પ્રવેશ ચાલે અને પછાત વર્ગમાં ન ચાલે? આ તો લાડુ ન અભડાય પણ દાળભાત અભડાય તેવી વાત થઈ.

આર. એમ. પી. કે આયુર્વેદિક પદવી ધરાવનાર સારવાર આપે તે ચાલે, પણ બધા જેવી, સંપૂર્ણ તાલીમ મેળવી, યુનિવર્સિટિની કાયદેસરની પરીક્ષા પાસ થનાર કચડાયેલા વર્ગના એમ.બી.બી.એસ., એમ.ડી. કે એમ.એસ. પ્રતિનિધિ સામે જ વાંધો.

1 ટિપ્પણી: